
8:30 pm
Aapki Yatra Sukhmay Ho_2025
બીકે અવની બેન બધા સિનિયર સિટીઝન ને સુખમય યાત્રા માટે, યાત્રા ની પૂર્વ તૈયારી ની પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી ટિપ્સ બતાવી, બીકે પૂજા બેન યાત્રા દરમિયાન થઈ શકે એવી સ્ટ્રેચિંગ કસરત કરાવી અને સુરક્ષિત યાત્રા માટે મેડિટેશન કરાવ્યું. અંતમાં સર્વ એ આઇસ ગોલા નો આનંદ લીધો.
Find out more »