Connect with us
Loading Events

Events for May 29, 2024

Events Search and Views Navigation

Event Views Navigation

8:30 am

Nasha Mukt Bharat Abhiyan_29May_2024

May 29, 2024 @ 8:30 am - 5:30 pm

કાર્યક્રમ પ્રારંભ સર્વે ગણમાન્ય મહેમાનોનું તુલસીના પૌધાથી સ્વાગત કરાયું હતું. સ્વાગત પ્રવચન બ્રહ્માકુમારી ચેતનાબેને કર્યું હતું. બ્ર. કુ. રાજેશભાઈ દવે અને તેમની નિષ્ણાંત ટીમે ખેડૂતોને પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેતીમાં આધ્યાત્મિકતા, આધુનિકતા, નવીનતા, સરળતાથી વધુ ઉપજ લાવી શકાય તેની વિસ્તૃત સમજ આપી હતી. બ્રહ્માકુમારી દીદીઓએ નશા મુક્ત ભારત પર બધાને જાગૃત કર્યા હતા સાથે પ્રતિજ્ઞા લેવડાવી હતી

Find out more »
+ Export Events