Connect with us
Loading Events

« All Events

  • This event has passed.

Talk for Businessman_2023

December 27, 2023 @ 5:00 pm - 7:30 pm

– પ્રોગ્રામ ની શરૂવાત સર્વ નું એન્ટ્રી માં તિલક તથા blessings કાર્ડ થી સ્વાગત કરવામાં આવ્યુ.
– કુ. માહી દ્વારા નૃત્ય થી સ્વાગત કરવામાં આવ્યું.
– મહેમાનો ના વરદ હસ્તે દીપ પ્રજવલન થી પ્રોગ્રામ નો શુભારંભ થયો.
– બીકે ગીતાબેન “તનાવ ઘટે વ્યાપાર વધે, પરિવાર ખુશ રહે” વિષય પર બધાને માહિતી આપી સાથે મેડિટેશન પણ કરાવ્યું
– બીકે અંજુ બ્રહ્મકુમારીસ સંસ્થા નો પરિચય આપ્યો
– લાસ્ટ માં બધાએ સાથે મળીને સોંગ પર ડાન્સ ક્ર્યો
– બધાએ હેપ્પી વિલેજ ની મુલાકાત પણ લીધી અને પ્રભુ પ્રસાદ સ્વીકાર ક્ર્યો

Details

Date:
December 27, 2023
Time:
5:00 pm - 7:30 pm