
- This event has passed.
Shardotsav_2023
October 29, 2023 @ 8:00 am - 5:00 pm

સરદ ઉત્સવ ના દિવસે
– ભોજલરામ સેન્ટર દ્વારા ભારતી દીદીજીનું સ્વાગત કરવામાં આવ્યું
– રાજકોટ ગ્રુપના સર્વ સેવા કેન્દ્ર દ્વારા એક એક અલગ અલગ રાસ ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો,
– સર્વ ખેલૈયાઓને ઇનામ આપવામાં આવ્યુ,
– સર્વ બ્રાહ્મણ પરિવારને ટોલી આપવામાં આવી
– બ્રહ્માકુમારી અવનીબેન તથા કુમારી જાનવી કે જે દિવ્યાંગ (blind) હોવા છતાં પોતાની આગવી વક્તકલા દ્વારા સુંદર મંચ સંચાલન કર્યું