
- This event has passed.
Roshni Steel Traders Opening_2025
May 9 @ 8:00 am - 10:30 am

રોશની સ્ટીલ ટ્રેડર્સ નું ગુજરાત જોન ડાયરેક્ટર ભારતી દીદીના વરદ હસ્તે ઉ્દઘાટન થયું સાથે ભારતી દીદી અંજુબેન ,પુષ્પાબેન તથા ગીતાબેન શુભ કામના ઓ પાઠવી. બાળકો દ્વારા નૃત્ય પણ રજુ કરવામાં આવ્યું અને લાસ્ટ બધાયે
નાસ્તો સ્વીકાર્યો.