- This event has passed.
ગૌરવ પૂર્ણ વ્રુદ્ધાવસ્થા અને સંમાનિત જીવન_2026
January 21 @ 4:30 pm - 6:00 pm

સિનિયર સિટીઝન ને સન્માન કરયુ સાથે બાધાયે પ્રતિજ્ઞા કરી અને બાબા ને ભોગ લગાવ્યો. સિનિયર સિટીઝન વંદન કરયુ અને ભેટ મા લક્ષ્મી નારાયણ ફ્રેમ આપવમા આવી. બધાનુ સ્વાગત માલા સાથે કરયુ. છેલ્લા બાધાયે બ્રહ્મ ભોજન લિધુ

