
- This event has passed.
Opening Vyasan Mukti Rath Seva_2025
April 14 @ 5:00 pm - 7:00 pm

બ્રહ્માકુમારીઝ દ્વારા નશામુક્ત ભારત અભિયાન શરૂ કરાયું છે. `જ્યોતિદર્શન` પંચશીલ સેવા કેન્દ્ર ખાતેથી વ્યસનમુક્તિ રથનું બ્ર.હું ભારતીદીદીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ ૩૦ એપ્રિલ સુધી રાજકોટ તેમજ આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાં ફરીને સેવા કરશે. જેમાં દરેક વર્ગના લોકોને વ્યસનને વિદ્યય આપી એક સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવા, નશાની લત ગમે તેટલી જૂની કેમ ન હોય ઉંચિત ધ્યાન અને અન્ય ઉપચારથી તેને અવશ્ય અંકુશમાં લાવવા માટે, રાજયોગ જીવન શૈલી અપનાવીને જૂજ સમયમાં જ વ્યસન મુક્ત થવા માટે વ્યસન મુક્તિ રથ દ્વારા જાગૃત કરાશે.